ગીર સોમનાથનો જમજીર ધોધ કેમ કહેવાય છે 'મોતનો ધોધ'

ગીર સોમનાથનો જમજીર ધોધ કેમ કહેવાય છે 'મોતનો ધોધ'

Jan 7, 2023 - 15:06
Jan 7, 2023 - 21:04
 32
ગીર સોમનાથનો જમજીર ધોધ કેમ કહેવાય છે 'મોતનો ધોધ'
why_jamjir_falls_of_gir_somnath_is_called_death_falls

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાનાં જામવાળા નજીક આવેલો જમજીરનો ધોધ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે.આ ધોધને નિહાળવા દેશ વિદેશથી પર્યટકો આવે છે. આ ધોધનું સૌંદર્ય જ એવું છે કે તેને નિહાળવું અને માણવું તે એક લાવ્હો છે.જોકે આ ધોધને દૂરથી જ માણવાની મજા છે. ધોધની નજીક જવામાં મોટું જોખમ રહેલું છે. તેથી જ તે મોતનો ધોધ તરીકે ઓળખાય છે. માતે તેનાં નિકટથી દર્શન કરવાં જોખમથી ભરેલાં છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow