મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ૬૪ માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

Jan 18, 2023 - 15:57
Jan 18, 2023 - 16:10
 20
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ૬૪ માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને બુધવારે તેમના ૬૪ માં જન્મદિવસ અવસરે રાજભવન ખાતે પ્રત્યક્ષ મળીને જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. 


મુખ્યમંત્રીએ રાજ્યપાલના સ્વસ્થ-તંદુરસ્ત જીવન અને દીર્ઘાયુની મંગલ કામનાઓ આ પ્રસંગે વ્યક્ત કરી હતી. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow