મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી દિલ્હીમાં બે દિવસ માટે યોજાનારી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં સહભાગી થવા નવી દિલ્હીની મુલાકાતે જશે

Jan 16, 2023 - 12:14
 18
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી દિલ્હીમાં  બે દિવસ માટે યોજાનારી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં સહભાગી થવા નવી દિલ્હીની મુલાકાતે જશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  તા.૧૬મી જાન્યુઆરી, થી દિલ્હીમાં  બે દિવસ માટે યોજાનારી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં સહભાગી થવા નવી દિલ્હીની મુલાકાતે જશે.

મુખ્યમંત્રી આ બે દિવસો દરમ્યાન એટલે કે, તા.૧૬મી જાન્યુઆરી, સોમવાર સોમવાર, અને તા. ૧૭મી જાન્યુઆરી, મંગળવારે ધારાસભ્યો, સાંસદઓ, પદાધિકારીઓ કે પ્રજાજનોને  ગાંધીનગરમાં  મળી  શકશે  નહીં.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow